Sunday, July 31, 2011 0 comments

SORRY SORYY SORRY

બસ જે વાતનો પેલા ઉલ્લેખ થયો એ અત્યારે ફરી થી repeat  થાય છે. ખબર નહિ કેમ હમણાં diary  લખવાની ઈચ્છા નથી થતી. "અક્ષય"...... plzzzz  try  be  regular .. .. .. ..
Wednesday, July 27, 2011 0 comments

SPoRTS WeEk in Colege

આજ ના દિવસનું તો ઠીક પણ કાલનો દિવસ પણ સારો જ ગયો હતો.સ્પોર્ટ્સ વિક માં T.T. માં પહેલો મેચ જીત્યો પણ બીજા મેચ વખતે હું લેબ માં હતો એટલે Disqualify થયો ,ચેસ માં 5th  MCA વાળાને હરાવ્યો અને vollyball માં opponent  ટીમ absent હતી એટલે બાય મળી. બીજું તો કઈ નહિ બસ DAYS ARE PASSING SMOOTHLY. આજે ચેસમાં 5th સેમ. Civil  ને હરાવ્યો પણ 4th  Round  માં હારી ગયો. હારવાના ગમ કરતા મને આટલે સુધી પહોચવાની વધારે ખુશી છે. કે આટલે સુધી તો પહોંચ્યો જ્યાં અમારા 3rd  સેમ. નું કોઈ નથી. બસ આજની સવાર પણ કઈક ગુડ મોર્નિંગ હતી. અને દિવસ પણ ગૂડ ડે. તો રાતનો શું વાંક ?? શુભ રાત્રી મિત્રો....જય શ્રી કૃષ્ણ...
Monday, July 25, 2011 1 comments

SORRYY MAMMA.......

આજનો દિવસ તો સારો જ ગયો પણ અત્યારે લખું છું (રાતે) ત્યારે એકદમ NERVOUS છું. સવારે કોલેજે મારો ચેસનો match 7th સેમ. વાળા સામે હતો અને એ જીત્યો.હવે કાલે બીજો match  હશે. આજે છેલ્લો slot bunk  !! આવીને બધું જ ઠીક હતું. પણ ખબર નહિ રાતે શું થયું. જમવા ગયો પણ કઈ જમ્યુ નહિ બસ દૂધ જ પીધું. અને શોપિંગએ ગયા ત્યાં પણ. ખબર નહિ આજે મને મારી જાત પર જ એટલો ગુસ્સો આવતો હતો. બસ મગજ ને શાંત કરવા mobile માં એક જ ગીત ચાલુ હતું. "ઇતની શક્તિ હમે દેના દાતા" અને અત્યારે પણ એ જ ચાલુ છે. અને આવી condition માં મેં મમ્મીને ફોન કર્યો. બિચારી એ ખાલી એમ પૂછ્યું કે નાસ્તામાં શું-શું મોકલાવું અને મેં કીધું જે ઠીક લાગે એ. તો પણ એને કીધું કે કે ને શું મોકલાવું અને મારા થી થોડી HIGH PITCH માં બોલાય ગયું" કીધું તો ખરા જે મોકલવું એ મોકલજે".અને એ કઈ બોલી નહિ ..SORRY  મેં એને તો કીધું નથી પણ જાહેર માં કહું છું . રાતે વરસાદ આવવાથી light  ગઈ અને as  usual rector  પર ગાળોનો વરસાદ શરુ થઇ ગયો. એક બાજુ જીવડા પણ એટલા હેરાન કરે અને એક બાજુ light  વગર મજા પણ નહોતી આવતી. બસ બન્યું તો ઘણું છે દિવસમાં પણ I don't want to show up ..... may  be  હવે સારી નીંદર આવશે ત્યારે સુઈ જઈશ. "g.n j.s.k" જય શ્રી કૃષ્ણ...

                          
(Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona)….2
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Har taraf julm hai bebasi hai,
Sehma sehma sa har aadmi hai….
Paap ka bojh badta hi jaaye,
Jaane kaise ye dharti thami hai….
Bojh mamta se tu ye utha le,
Meri rachna ka hi ant hona….
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Hum andhere mein hain roshni de,
Kho na de khud ko hi dushmani se….
Hum sadaa paayein apne kiye ki,
Mout bhi ho to seh lein khusi se….
Kal jo gujra hai phir se na gujre,
Aane wala wo kal aisa ho na….
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Sunday, July 24, 2011 0 comments

રવિવાર એટલે રજા ...............


As the title suggest Sunday only for Fun day..સવારમાં ઉઠીને P C  ચાલુ કર્યું પણ મજા ના આવી અને થોડી-થોડી વારે light પણ ઝટકા મારતી હતી એટલે અનાયાસે પાછો ઈતિહાસ રચાઈ ગયો અક્ષય માકડિયા DBMS ની બૂક લઇ ને વાચવા બેઠો. પણ કહેવાય છે કે વિધાતાના લખ્યા લેખ કોઈ બદલાવી શકતું નથી એમ ૧૫ મિનીટ સુધી આવું કંઈક ચાલ્યું પછી પાછી P.C.  ની switch ON થઇ અને ઈતિહાસ બાજુ માં રહી ગયો. થોડી વાર FB ઓપેન કર્યું પણ એવામાં જ પાછો ઝટકો લાગ્યો અને થોડી વાર માટે બધું બંધ થઇ ગયું. એક તો સુતો સુતો ગીત સંભાળતો હતો અને એવાય આવી ગરમી માં Light  જાય એટલે સ્વાભાવિક છે કે કન્ટ્રોલ loose  થઇ જાય પણ ના...... :)
બપોરે જમવામાં કંઈક સારું હતું પણ ઠીક એટલી મજા ન આવી. આવી ને થોડા રૂમ partner  ગાંધીનગર જવાના હતા અને અમને ખુબ request  કરી પણ અમે ના ગયા. અમે tends to  myself  પીયુષ and  અભી.
તેને એમ કહ્યું કે ચાલો ગાંધીનગર ત્યારે મારાથી એમ બોલાય ગયું કે અમારે મેહસાણા જવું છે. કોઈ એ વિચાર્યું પણ નહોતું કે ત્યાં જવું છે. પણ બસ પછી તો યાર ઈજ્જતનો સવાલ હતો. તે ગાંધીનગર ગયા પછી હું, Sohan Gajera , Piyush Paghdal , Shyam bambharoliya અને Abhishek  Usadadiya  અમે લોકો મેહસાણા ગયા. આજે પાછો મારા પણ Control રાખી ને હું ખુશ છું.બસ ત્યાં કઈ કામ તો હતું નહિ. V  Mart  માં રખડ્યા અને પછી નાસ્તો કરીને આવતા રહ્યા .આવી ને shoes કાઢ્યા પણ socks  કાઢવાનો પણ સમય ના રહ્યો અને એમ નેમ સુઈ ગયો. નહીતર મારી chair n My P.C. મારા માટે રાહ જોતા હોય પણ આજે મેં તેઓ ને નારાજ કર્યા અને સુઈ ગયો. ઉઠીને થોડી વાર માટે તો નહિ પરંતુ રાત ના ૨:૩૦ વાગ્યા સુધી me n my P.C. with FB (facebook). અને આજે રજાનો અનુભવ થયો બસ હવે સુઈ જાય may  be  કાલથી એટલા રાત-ઉજાગરા નહિ થઇ કેમકે કોલેજ ચાલુ થઇ જાય છે એટલે :) ..... બસ સરસ દિવસ thnxx god ..इतनी शक्ति हमें देना दाता...मन का विश्वास कमज़ोर हो ना...........

"gn.jsk."

,Piyush Paghdal , Shyam bambharoliya .Sohan Gajera
Saturday, July 23, 2011 0 comments

SLeep....Sleep

આજનો દિવસ (રાતનું નક્કી નહિ ) આખો સુવામાં જ ગયો.કાલે રાતે ૫:૦૦ વાગ્યે સુતો. સવારમાં ૭:૫૫ એ અલાર્મ વાગ્યો ઊઠવાનું મન તો નહોતું થતું તો પણ ઉઠ્યો .પછી ચા લેવા ગયો .LUCK સારા હતા કે નાસ્તો પણ મળ્યો. આમ તો નાસ્તો રોજ મળે જ છે પણ ૮:૦૦ વાગ્યા પછી નહિ અને બીજા દિવસોમાં તો ચા પણ માંડ-માંડ મળે.આવીને નાસ્તો કર્યો પણ નીંદર આવતી હતી એટલે નાસ્તો કરીને પાછો સુઈ ગયો. બપોરે ૧૨:૦૦ વાગ્યે ઉઠ્યો, ઉઠીને જમવા ગયો આવીને થોડી વાર માટે FB open  કર્યું. અને આજે એક મસ્ત વાત એ બની કે ૩rd Sem. માં પહેલી વાર કોઈ પણ બૂક હાથમાં લીધી. પણ નસીબ એટલા નબળા કે વાચતા-વાચતા નીંદર આવી ગઈ.બસ ઉઠીને પાછો FB પર. સાંજે જમવામાં પણ કઈ ઠેકાણું ના હતું. એટલે શોપિંગ એ જઇને નાસ્તો કર્યો અને દૂધ લઇ આવ્યો. અને રાતે એ બન્યું .જે આજના દિવસની પ્રથમ લાઇન લખતા લખાય ગયું છે.
બસ MAY BE બકવાસ ni8
Friday, July 22, 2011 2 comments

sorry n sympathy

આજે સ્પોર્ટ્સ વિક હોવાથી અમારા Class નો Mass Bunk હતો . કોલેજે થી આવીને થોડીવાર માટે FB (facebook) ખોલ્યું અને પછી કામ આવી જતા બંધ કરી દીધું. પછી નિરાતે સુઈ ગયો .ઉઠીને પણ એટલી કઈ ખાસ મજા ના આવી આજે ત્રણ દિવસ પછી સાંજે જમવામાં કંઈક મજા આવી. સાંજે કોઈ ના આવતા એકલો શોપિંગ પર દૂધ લેવા ગયો. આમેય એકલા અને આમેય એકલા શું ફેર પડે?? એક સમયે એવું લાગતું લાગતું હતું કે રાત booooring  જશે પણ atlast  કોઈ ને રોવડાવ્યાનું દુ:ખ અને  atleast જાણ કર્યા સાથે રાત સારી જ ગઈ ..શુભ રાત્રી ..જય શ્રી કૃષ્ણ........
Thursday, July 21, 2011 0 comments

Thanxxx god ............Learn how to play with via ....in facebook

કાલ રાતના ઉજાગરાને લીધે આજે સવારે ૯:૦૦ વાગ્યે ઉઠ્યો ઉઠીને નહાવા ગયો ત્યાં કોલેજ નો ટાઇમ થઇ ગયો એટલે આજે જમ્યા વગર જ કોલેજ ગયો. પહેલા બે lecture  ભર્યા પછી હોસ્ટેલે આવતો રાહ્યો કેમકે આજ થી SPORTS  Week  ચાલુ થાઇ છે . આવી ને સુઈ ગયો. રાતે પણ જમવાની કઈ ઈચ્છા ના થતા shoping  પર થી દૂધ લઇ આવ્યા. અને થોડું પીધું અને થોડાનો ચા કરીને પીધો.બસ હવે ભગવાનનું નામ લઇ ને સુવાની તૈયારી કરું છું.
Thanxx God!!! 
THANXX GOD FOR MAKING THIS DAY A GOOD DAY ...........Gud Ni8 to one and all Jay shri Krishna....actually અત્યારે રાત ના 4:0૦ થયા છે અને હું સુવાની તૈયારી કરું છું. અત્યારે ORKUT use  કરીને મજા આવી ગઈ કારણકે એમાંથી ઘણું Knowledge  મળ્યું. Facebook  Status  ને via  કોઈ પણ નામથી update  કેમ કરવા એ અત્યારે શીખ્યો.ઘણી મજા આવી ગઈ. જાગવાનું કારણ કંઈક અલગ હતું ને થઇ ગયું કંઈક અલગ..... thanxxx કે હું એટલું જાગ્યો અને મને કંઈક જાણવા મળ્યું..આભાર ..................
Tuesday, July 19, 2011 0 comments

.........................................................

બસ કઈ એટલે કઈ નવિનમાં નથી. આજે નવોદય માંથી ફોન આવ્યો હતો. અને સાંજે જમવા માંપાછી મેગી આપી હતી.કઈ ઠેકાણું નથી રહેતું શું હોયએ.બસ આજે નીંદર આવે છે એટલે અત્યારમાં સુઈ જવાની કોશિશ કરું છું. નીંદર આવી જાય તો સારું......જય શ્રી કૃષ્ણ .....
Monday, July 18, 2011 0 comments

As Usual General Day

આજના title માં લખ્યું છે એમ દિવસ બસ સામાન્ય જ રહ્યો છે. કઈ ખાસ ઘટના નથી બની. આજે કોલેજેથી છૂટીને નિરાતે નાસ્તો કરીને આવ્યા.કારણ કે ખબર હતી કે સાંજે કઈ ઠેકાણું નહિ હોય.  એક સમયે તો એવું લાગે કે facebook  જ છોડી દેવું જોય. બધીય *XyZ* નું reason  facebook  જ લાગે છે. આજે પણ facebook ના કારણે થોડી વાર માટે Upset  થયો. આજે મેસમાંથી દૂધ લઇ ને કોફી બનાવી. જય શ્રી કૃષ્ણ...કાલ ની વાત કાલ .........
Sunday, July 17, 2011 0 comments

કાઇક તો દિવસ સારો ગયો ......

આજે સવારમાં ઉઠીને ચા પીને પાછો સુઈ ગયો. કારણકે light આવ-જા આવ-જા કરતી હતી. આજનો દિવસ લગભગ   H.C. ના રૂમમાં જ હતો .એટલે  કે  Most Of Time .બસ બીજું તો કઈ નહિ .લખવું તો ઘણું છે પણ યાદ નથી આવતું . છેલ્લા બે-ત્રણ દિવસો કરતા  આજનો દિવસ  કાઇક સારો ગયો અને એનું કારણ તો મનેય નથી ખબર. પણ એટલો જ બોરિંગ ગયો કઈ કામ ધંધો નહિ Facebook પણ ઠીક હવે .....પણ આજે બપોરે Chat કરવાની મજા આવી ગઈ. Love Story  સાંભળીને રાજકોટની....  :) બસ બપોરે પણ થોડી વાર માટે સુતો.. હમણાં તો દિવસો કેમ પસાર થઈ જાય  છે એ ખબર જ નથી કઈ પણ કામ થતું નથી પેલા કઈક તો કરતો Internet પર આખો દિવસ બેસીને. હવે તો એ જમાનો પણ ગયો....સાવ બોગસ દિવસો જાય છે આ વાત થી મને H.C. એ પેલા પણ વાકેફ કર્યો હતો. પણ ત્યારે મેં એને Lightly લીધી હતું પણ આજે Realize  થઇ છે કે I am diverted on my Path..Any way I am trying to do so that i can recover My Past n do d best....Only I, ME and MYSELF is responsible 4 dis .બસ ઘણું બોલાય ગયું ..હવે ભગવાન નું નામ લઇ ને સુઈ જાય. જય શ્રી કૃષ્ણ ....JSK

Highlight-


-રવિવાર ના લીધે બપોરે જમવામાં કૈક ઠેકાણું હતું.

-જયા પાર્વતી નાં વ્રત પર discussion  :) :) :D :D

-Bad wishes for admission

-and Some what happy due to Victory..
Saturday, July 16, 2011 0 comments

Nothing more than a BAKWAS day..............................................................

આજનો દિવસ હું મારી જાત પુરતો જ સીમિત રાખવા માગું છું.

બીજા લોકો ના જાણે એમાં જ તેઓ ની ભલાય છે.



High Light-

• get together of our school mates at JNV Rajkot but I was not dere.

• bad afternoon,

• call from JNV 8 Evening

• reduce the usage of Internet and listen the songs whole day.

• bad ni8 also.. :( :(
Friday, July 15, 2011 0 comments

મજા અને સજા

આજે સફળતાનું બીજું પગથીયું સર કરતા ૩ success હાથમાં લાગી. મજા આવી ગઈ. પણ આજે કોલેજે થી છૂટ્યા ત્યારે હાથ થોડો વધારે દુખતો હોવાથી બેગ પણ બીજાને ઉપાડવા આપ્યું. આજે fb પર મજા આવી આવી જોકે મેં મારું account નહિ પણ બીજા friend નું ખોલ્યું હતું. જેમાં 52 request pending હતી અને ખોલ્યા પછીના ૧૦ minute માં ૬-૭ આવી. અને આજે મેં મારી જાત પર કન્ટ્રોલ કર્યો. અને એ વાત થી હું ખુશ પણ છે. રાતે હું,તપન,ઉર્વીશ અને પીયુષ main gate પર નાસ્તો કરવા ગયા ત્યારે પણ......રાતે પણ થોડું uncomfortable feel થતું હતું ...જબરદસ્ત Bodypain .. આજે ધર્મેશનો call આવ્યો હતો કે કાલે આપના get together માં તું અને પીયુષ પણ આવો. પણ મેં ના પાડી કેમકે એનું venue JNV Rajkot itself એટલે અહિયાંથી special ત્યાં ધક્કો પણ ના ખવાય..આજે તો બીજું કઈ ની બસ હવે સુઈ એટલી વાર સર્વે વાચકોને અક્ષય માકડિયાના જય શ્રી કૃષ્ણ...........JSK
(15-july-2011)
Thursday, July 14, 2011 0 comments

mission નું પ્રથમ પગથીયું સર કર્યું.

આજે કોલેજે પહેલા જ પીરીયડમાં D.E. ના સરે ક્લાસમાંથી બહાર કાઢ્યા કેમકે કાલે છેલ્લો Slot Bunk!! કર્યો હતો એટલે ક્લાસમાં ૧૨-૧૩ બેઠા હતા એટલે અમારી વાટ લાગી ગઈ. આજે છેલ્લા lecture  માં કોઈ આવ્યું નહિ એટલે free lecture જેવું હતું. free lecture માં  સુતા સુતા ખોટા સપના જોવાની મજા આવી  ગઈ.  કોલેજ પૂરી થયા પછી હાર્દિકના friends જોડે બહાર ગયા. અને નિરાતે આવ્યા. સવારમાં મેં મારા Mission નું પ્રથમ પગથીયું સર કર્યું . અને આ Mission ની ખબર મને અને મારા એક friend ને જ ખબર છે. અને હવે તો સારી એવી આશા પણ જાગી છે કે હું સફળ થઈશ. પણ સફળ થઇ ને શું કરવું એની કઈ ખબર નથી પડતી...Smileyચાલો ને  એ તો જોયું જશે પેલા સફળ તો થાઉં.
રાતે પીયુષે facebook  પર ફોટા upload  કર્યા. બીજા ની comments જોઈને comments  કરવાનું મન થતું હતું પણ ...........
હવે બ્લોગ EDIT  કરવાનો છે. કોઈ કહે કે ના કહે શુભ રાત્રી ...જય શ્રી કૃષ્ણ ...JSK...
Wednesday, July 13, 2011 0 comments

Birthday Gift to Kasab by their Brothers...

mumbai terror attack

આજ નો દિવસ મુંબઈ માટે ફરી એક વાર ગોઝારો બન્યો. આજે દેશની આર્થિક રાજધાની મુંબઈ પર સંધ્યા સમયે ૩ ધડાકા થયા અને આ ઘટનામાં અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા. મહારાષ્ટ્ર સરકારે ઘોષના કરી કે ઘાયલો ને મફતમાં સેવા આપશે. પરંતુ તેઓ નું શું જેને આ ઘટનામાં પોતાના સ્નેહી-સ્વજનો ખોયા. આ ઘટના માટે ભારતનું સંવિધાન અને સરકાર જવાબદાર કહેવાય. આજે સવારમાં ઉઠીને કોલેજ જવાનું મન જ નહોતું થતું.છતાં પણ ગયો બસ પહેલા બે lecture  ભરીને આવતો રહ્યો. ખબર નહિ આવું પેલી વાર થયું કે કોલેજ જવામાં કંટાળો આવ્યો હોય. રાતે DDNEWS  પર લાઇવ TELECAST  જોયું . (લાઇવ telecast  માટે ની link  www.webcat.gov.in ). 

















0 comments

facebook ને bye-bye કહ્યું.

કાલ એટલે કે સોમવારે એવી કઈ ખાસ ઘટના નથી બની જેને હું અહિયાં સ્થાન આપી શકું એટલે વાત સીધી મંગળવાર ની...
આજ ના દિવસ નું TITLE જયારે મેં મારા રૂમ પાર્ટનરને કીધું ત્યારે તેઓ ઓ એજ કીધું કે શું મજાક કરે છે. અને આ પણ સીધી વાત છે કે તેઓ ને મજાક લાગે કેમકે જે વ્યક્તિ સવારમાં મોં ધોયા પહેલા facebook ખોલી ને બેસી જતો હોય કે છેક રાતે સુવે ત્યારે બંધ કરે. અને એ વ્યક્તિ જ અચાનક એવી વાત કરે એટલે સ્વાભાવિક છે કે નવાઈ લાગે. પણ ભલે લાગે બીજું શું ?આજ થી facebook ને અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો કપરો નિર્ણય લીધો. અને એનું કારણ છે મારું ATTITUDE . હવે કેમ Attitude આનું કારણ છે એ તો મારા નજીકના ૨-૩ મિત્રો જાણતા હશે. કાલે રાતે ballu ના રૂમ માં રૂમ બંધ કરી ને ચા બનાવ્યો.પણ ધુમાડો એટલો બધો થઇ ગયો કે એના રૂમ પાર્ટનરને બિચારાને ઉલ્ટી થઇ ગઈ અને એ સુઈ ગયો. :) ..................LOL હમણાં બે દિવસથી wi-fi પણ દગો દે છે.  ઈચ્છા હોય તો સીધી રીતે ચાલે .

P.S.-કોઈ પણ વસ્તુ ની કોઈ હદ હોય છે. વાત facebook ની નહિ પરંતુ generally ..ખબર નહિ લોકોને શેનો એટલો બધો ઘમંડ આવી જતો હોય છે. Attitude  હોય તો રાખવા માટે કોઈ ને બતાવવા માટે નહિ. . . .
(12-july-2011)
Sunday, July 10, 2011 0 comments

૧૭૦ કા દમ ...

આજનો દિવસ કંઈક ખાસ રહ્યો મારા માટે. સવારમાં તપનના relatives  અહી આવવાના હોવાથી બધા વહેલા ઉઠી ગયા.થોડી વાર પછી તેઓ આવી ને ગયા. અને હું અને તપન Shoping પર ગયા. ત્યાંથી નાસ્તો લઇ ને રૂમ પર આવ્યા અને બધા એ નાસ્તો કર્યો . આજે તપનનો જન્મ-દિવસ છે. બપોરે જમવાનું કંઈક સારું હતું. Special  Item  માં મોહનથાળ હતો. બપોરે જમીને JNV Rajkot ના બ્લોગ ની theme  change  કરી.મજા આવી ગઈ navi theme  ને successfully  add  કરીને. અને મારા આ બ્લોગ ની પણ themes ગોતી. ખબર નહિ ક્યારેક ક્યારેક એટલો ગુસ્સો આવે મને મારી જાત પર કે શું જરૂર છે મારે ..?? ક્યાં હતો એક દિવસ નો અક્ષય અને આજનો ??. છતાં પણ બસ મારું મન ખુશ છે એટલે હું પણ ખુશ છું. પણ જયારે હદ આવશે ત્યારે જોયું જશે જે થશે એ .

આજે નવોદયના બ્લોગ પર ફોટોગ્રાફ્સ પણ મુક્યા. ઘણા લોકો એ મને કહ્યું કે nice job . બસ આટલું સંભાળીને પણ ♥ ખુશ થઇ જાય. જયારે હું કોલેજ મેં કોલેજ ના પ્રથમ વર્ષ માં અહી admission  લીધું ત્યારે એ જાણીને ખુશી થઇ ક અહી હોસ્ટેલ માં wi - fi  facility  છે. સૌ પ્રથમ as  usual  ગૂગલ ખોલી.જાણવાની ઈચ્છા હતી કે AKSHAY  MAKADIYA  મળે છે કે નહિ. ગૂગલ ખોલી  અને search  કર્યું "AKSHAY MAKADIYA " પણ અફસોસ... ગૂગલ બાબા મને ઓળખતા ના હતા. હું ક્યાય એમના contact માં હતો જ નહિ. પણ  ♥ તો baccha hai jee... થોડી વાર માટે નારાજ થઇ ગયું. પણ ♥ ને સમજાવી દીધું કે હજી internet  નો એટલો use  જ નથી કર્યો તો કેમ બાબા મને ઓળખે ? મને મારી school  પર search  કરવાની ઈચ્છા થઇ. ફરી થી page  refresh  કર્યું અને search  કર્યું " Jawahar  Navodaya Vidyalaya  Rajkot  " result  જોઈ ને એવું દુ:ખ થયું જાણે હું exam માં fail  થયો હોઉં . દુર દુર સુધી ક્યાય Jawahar  Navodaya Vidyalaya  Rajkot  દેખાતી ના હતી .આથી મન માં નિર્ધાર કર્યો કે મને અને મારી school  ને ગૂગલ ના પરિચય માં લાવું. અને વર્ષના અંતે મને સફળતા પણ મળી. અત્યારે ગૂગલના પ્રથમ page  પર જ મારી સાઈટ આવે છે અને even  ગૂગલ image  search માં પણ Akshay  Makadiya  type કરશો તો હું જ આવીશ .અને મારું આગલું સ્વપ્ન એ છે કે કોઈ ખાલી Akshay  search  કરે તો પણ હું જ આવું. બસ ઘણી વાત થઇ ગઈ બ્લોગ ની. આજે મેં મારા facebook  ની wall  પર  EGO  realated  ફોટો upload  કર્યો. ખબર નહિ લોકો ને આના થી વધારે શું જોઈતું હશે ? :(  અને હા આજે એક મસ્ત કામ કર્યું. આજે મેં ૧૭૦ Push ups   કરી. જીમ માં જવાની તો ઈચ્છા છે પરંતુ આળસ અને સમય બંને નડે છે. (૫૦-૩૫-૫૦-૩૫) .really  ♥ પણ ખુશ હું પણ ખુશ.Almighty Is Great. :) :) JSKPraying Smiley  ;) ;) good ni8..
Saturday, July 9, 2011 0 comments

આખરે હિંમત કરી નાખી....સાથે ભૂલ પણ.. :(

શનિવાર એટલે કોલેજે તો રજા હતી. સવારે ૯:૦૦ વાગ્યામાં ઉઠ્યો એટલે પ્રથમ વાર અહીની "ચા"  miss  થઇ.  પણ સવારમાં ચા વગર ના મજા આવે એવું કંઈક મારા મનનું માનવું છે. એટલે હું અને પ્રકાશ સવારમાં ચા પીવા shoping પર ગયા. આવીને શ્યામ ની Birthday party માટે મહેસાણા જવાનું હતું. બધા નાહીને તૈયાર થઇ ગયા હતા પણ હું INTERNET સાથે વ્યસ્ત હતો. પછી જલ્દી-જલ્દી નાહીને અમે મહેસાણા ગયા. ઝરમર-ઝરમર વરસાદ વચ્ચે ત્યાં ગયા. અડધા MURDER -૨ જોવા ગયા.હું,શ્યામ અને પીયુષ એની ફી ભરવા ગયા.પછી V-mart માં ગયા. વરસાદ તો ચાલુ જ હતો . થોડી વાર પછી તુલસી માં જમવા ગયા.મજા આવી ગઈ.૧૩ FRIENDS હતા.આવતી વખતે પણ ચાલુ વરસાદે જ આવ્યા.આવીને થોડી વાર Pc  પર બેઠો અને થાકી ગયો હોવાથી સુઈ ગયો. સાંજે જમવાના સમયે ઉઠી ને ભગવાનને મનાવી ને જમવા ગયો પણ.......બસ દૂધ પી ને આવતો રહ્યો. પછી એક એવી ઘટના બની જે ના બનવી જોઈ અને એના માટે મારા સિવાય કોઈ બીજું જિમ્મેદાર નથી. SORRY TO MYSELF . પણ હું મારા મન ની ઈચ્છા ને પૂરી કરવા માંગતો હતો. બસ જે થઇ ગયું એ ગયું . પછી ઉત્સવ ના રૂમ પર બેઠો. અને આવી મારા પ્રથમ વર્ષના BIGGEST  ACHIEVEMENT  નો ફોટો facebook  પર upload  કર્યો .જયારે મને આ success  મળી ત્યારે જ ઈચ્છા હતી કે મીડિયા throgh inform કરું પણ બીજી side  effects  જોતા માંડી વાળ્યું. નહીતર ઘણો-ખરો HIGHLIGHT  થઇ જાત. બસ હવે આવો મોકો મળે એની રાહ જોઉં છું. બસ આજે પણ ભગવાન જ .ભગવાન નું નામ લઇ ને સુઈ જાઉં છું. જય શ્રી કૃષ્ણ JSK ..JSK  :) :)
Friday, July 8, 2011 0 comments

शायद थोड़ी ख़ुशी हुई !!!! :) :(

આજ ના દિવસનું TITLE  હિન્દી માં રાખ્યું કારણકે જે સચ્ચાય/ feelings  હિન્દી થી દેખાઈ આવે છે એ લગભગ ગુજરાતીમાં ન દેખાત.કાલ રાતે મજા આવી ગઈ કેમકે કાલે રાતે ૪:૧૫ એ સુતો. મારા બ્લોગ માટે નવી નવી અલગ અલગ themes / templates  નેટ પર થી download કર્યા અને સાથે chat પણ. આજે class નીંદર આવતી હતી કારણ આટલા દિવસો નો રાત ઉજાગરો.બધા એ આજે પણ છેલ્લા બે lectures Bunk  કરવાનું વિચાર્યું પણ sir  આવી ગયા એટલે થોડા લોકો બેસી ગયા અને થોડા બહાર. છેલ્લો lecture  O  એ નો હતો .આખો lecture  નીંદર જ કરી..આવી ને P.C. ચાલુ કર્યું. Gtalk  automatic  ચાલુ થઇ ગયું અને INBOX  જોઈ ને ખુબ જ મજા આવી ગઈ . :) આજે રાતે ભગવાનનું નામ લઇને સુવાની મજા આવી ગઈ :) ..પણ વરસાદના લીધે નાના-નાના જીવડાઓ ખુબ જ હેરાન કરે છે. રાતે કેટલી વાર પછી તો માંડ-માંડ નીંદર આવી.અને એ પણ મસ્ત..............જય શ્રી કૃષ્ણ ઉર્ફે JSK  :) :)
Thursday, July 7, 2011 0 comments

આખો દિવસ મજા મજા .....પણ

સવારમાં આજે પાણી આવતું ના હોવાથી ૧૦૦ની વિંગ માં નહાવા માટે જવું પડ્યું. આજે કોલેજ માં છેલ્લા બે પીરીયડ bunk  !!!  કારણકે કંઈક નવો જ વિષય શરુ થયો છે O.E . આમાં કંઈક personality  developement  અને એવું કંઈક ભણાવતા હશે. કોઈને ખબર નથી કેમકે હજી કોઈ એ lecture  attend  જ કર્યો નથી. હોસ્ટેલે આવીને as  usual  p . c . ચાલુ કર્યું.  સાંજે અચાનક light  ગઈ અને વરસાદ ચાલુ થયો. મેં H.C. ના રૂમ માં laptop  માં ૩ Mistakes of My Life વાચવાનું શરુ કર્યું . રાતે  ઉત્સવ ના રૂમ પર જઇને અમારી website www.websitemonarch.com  વિષે થોડી ચર્ચા કરી.અત્યારે આવીને આ લખવા બેઠો છું. વરસાદ ના કારણે જીવડાઓ નો ઉપદ્રવ ખુબ જ વધી ગયો છે. અત્યારે ખબર નહિ પણ હું ખુબ જ moodless (nervous ) છું કારણ તો મનેય નથી ખબર પણ.....બસ હવે કઈ નથી લખવું મને મારી પથારી બોલાવે એટલી વાર.....જય શ્રી કૃષ્ણ.......
Wednesday, July 6, 2011 0 comments

એક બાજુ આનંદ , એક બાજુ મૌન

કાલે રાતે વહેલો સુઈ ગયો હોવા છતાં આજે આંખો ખૂલવાનું  નામ નોતી લેતી. માંડ-માંડ કરી ને ઉઠ્યો. ખુબ જ આળસ થતી હતી છતાં પણ કોલેજે તો જવાનું જ હતું એટલે ઉઠી ને કોલેજે ગયા.આજે કોલેજે મજા આવી પણ છેલ્લા બંને lecture  DE ના એક જ સરે લીધા અધૂરામાં પૂરું છેલ્લા lecture માં રોન કાઢી કે આજે સાતમો lecture પણ મારે લેવો છે તમે બધા તમારું કામ કરો. બધા ના પાડતા હતા પણ ના માન્યાં. બધા એ books ખોલી તો થોડી વાર પછી કે જાઓ.મજા આવી ગઈ. આવીને WWE ની youtube  પર clips  જોઈ. આજે એવી કંઈક ઘટના બની જે મારા આજ ના દિવસ ના TITLE  નું સ્થાન લઇ ગઈ.આજે પણ જમવામાં પણ મજા આવી ગઈ. આજે ઈડલી હતી.આજે રાતે થોડો વરસાદ આવ્યો એટલે light ગઈ અને થોડી વાર માં પાછી પણ આવી ગઈ નહીતર અહિયાં ના rector ની સ્થિતિ દયનીય બની જાય . રાતે હાર્દિક ના રૂમે જઇને બેઠો. પછી આવી ને આ લખવા બેઠો. હવે બસ પથારી બોલાવે એટલી વાર. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ....શુભ રાત્રી ....
Tuesday, July 5, 2011 0 comments

As Usual General day

રાતના ૪:૩૦ સુધી ના ઉજાગરા ને કારણે સવારે માંડ-માંડ ઉઠી શક્યો. કાલે રાતે મેં ધર્મેશે અને રીદ્ધીશે conference માં સવા કલાક જેટલી વાત કરી.કોલેજ માં છેલ્લા બે lecture માં બહુ જબરદસ્ત નીંદર આવતી હતી . બીજું તો કઈ ખાસ નથી કે જેને હું અહી સ્થાન આપી શકું.કોલેજે થી આવી ને as usual  નાસ્તો કર્યો.આજે સાંજે ખબર નહિ મેસ વાળાને અમારા પર શું દયા આવી ગઈ? આટલા સમયમાં પહેલી વાર જમવામાં મેગી આપી. અને એ તો સ્વાભાવિક છે કે પહેલી વાર આપી અને એ પણ છોકરા ઓને એટલે ઘટવાની તો હતી જ .થોડી વાર રાહ જોવી પડી જમવામાં પણ બસ મજા આવી એટલે સંતોષ.બસ હવે તો સુઈ એટલે વાર....કાલ ની વાત કાલ..
Monday, July 4, 2011 1 comments

Diary - Mirror de ma mind

ઘણા દિવસો થી મનમાં વિચાર હતો કે રોજ ડાયરી લખું. અને એવું નથી કકે આની પેલા ક્યારેય લખી ના હોય.જયારે હું ૯th માં હતો ત્યારે શરૂવાત કરી હતી.પણ કહેવાય છે ક નવી નવી વસ્તુઓ નો સ્વાદ વધુ સમય ટકતો નથી બસ આવુજ કંઈક મારી ડાયરી લખવાની શરૂવાત સાથે થઇ.થોડો સમય regular લખી પછી.મન ને જ મૂરખ બનાવી દેતો કે યાર ટાઈમ નથી !!! બસ આ રીતે પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો. પણ નિષ્ફળતામાં મને ક્યાંક સફળતા દેખાય.

૧૦th માં તો already બહાનું હતું જ કકે ટાઈમ નથી.એટલે એ વર્ષ પણ કોરું ગયું. વાત આવી ૧૧th science ની મેડીકલ સાથે ની નફરત ના કરને ના છૂટકે મારે biology  ના બદલે hindi  રાખવું પડ્યું.અને હિન્દી રાખ્યાનો મને કોઈ રંજ પણ નથી કે નથી અફસોસ. જે થાય છે એ સારું જ થાય છે. એવું માની ૧૧thની શરૂવાત કરી. હિન્દી ના શિક્ષક તરીકે શ્રી નવનીત સોની સર હતા. મારો સાહિત્ય પ્રત્યે લગાવ વધારવા માં એમનો પણ સારો એવો લગાવ હતો.બસ ૧૧માં ફરી વાર ડાયરી લખવાની શરૂવાત કરી. પણ કહે છે ને ભગવાન કોઈ ને સીધી સફળતા નથી આપતો બસ આનો અનુભવ મને ત્યારે થયો. થોડો સમય લખી પછી તો પાછું મન ને સમજાવવાનું હતું કે યાર હમણા ૧૨ શરુ થાય જશે. જિંદગી આખી મજા કરવી હોય તો અત્યારે ધ્યાન રાખવું પડશે આવી સલાહ તો મેં કેટલાય મહાનુભાવો અને કુટુંબ ના સભ્યો પાસે થી સાંભળી હતી એ અત્યારે કામ આવી. મન ને પણ જે જોતું હતું એ મળી ગયું. વાત પૂરી ને ડાયરી લખવાની પણ વાત અહી અટકી...

ડાયરી લખવી મારા ભાગ્યમાં હશે.....૧૨th માં બસ અચાનક જ એવો શોખ જાગ્યો કે ના ડાયરી તો લખવી જોય. રોજ રોજ ની activity નો તેમાં સમાવેશ થવાથી ખબર પડશે કે આપની ગાડી કઈ બાજુ જઇ રહી છે.12th માં ડાયરી લખવાની ચાલુ કરી.મજા આવી ગઈ. સમય બગડ્યો એ વસુલ થાય ગયો. બહુ સારી રીતે ડાયરી લખી.પહેલા તો ડાયરી માં પણ secret code words  વાપરતો .એનું કારણ એ છે કે જો ક્યારેય સર કે મેડમ ના હાથ માં આવી જાય તો હું તો મરતો મરું પણ મારા મિત્રો ની પણ વાટ લાગી જાય. :) 
૧૨th માં છેલ્લે exam શરુ થઈ એટલે બંધ કરી. તો પણ ક્યારેક ક્યારેક લખી લેતો કેમકે ત્યારે જ લખવી મહત્વની હતી.
વાત રહી વેકેશન ની ...વેકેશન માં બીજી શું વાત હોય. બસ મોજ-મજા .કઈ એવો ડાયરી લખવાનો સમય થોડો હોય?? ;) માંડ ૧૨ વર્ષ પછી આવડું મોટું વેકેશન પડ્યું અને  એમાય પાછું લખવાનું??  મને મારા મને ના પડી કે રેવાદે ભાઈ વેકેશન enjoy કર.મારે તો બસ બહાનું જ  જોતું હતું .
એપ્રિલ,મેં,જુન,જુલાઈ,અને અડધો ઓગસ્ટ વેકેશનની મજા કરી ને ENGINEERING માં એડમીશન મળ્યું.
ડાયરી ની બાબત માં શરૂવાત સારી રહી  પછી તો તમને પણ ખબર હશે કેમકે આ વાચવા વાળા લગભગ આ સમયમાંથી પસાર થઈ ચુક્યા હશે. એટલે અહી લખવાની જરૂર નથી. ચાલો ને કહી જ દઉં બાકી ઊંધું વિચારવા વાળા ની પણ અહિયાં કમી નથી. સીધી બાત નો બકવાસ " ટાઈમ નહોતો મળતો બસ અને કંટાળો આવતો" 

પહેલું વર્ષ પૂરું કરી ને બીજા માં આવ્યો ટાઈમ પણ નથી પણ બસ શોખ થયો છે એટલે શરૂવાત કરું છું. પછી ની વાત પછી. ;)
 
;