Sunday, July 24, 2011

રવિવાર એટલે રજા ...............


As the title suggest Sunday only for Fun day..સવારમાં ઉઠીને P C  ચાલુ કર્યું પણ મજા ના આવી અને થોડી-થોડી વારે light પણ ઝટકા મારતી હતી એટલે અનાયાસે પાછો ઈતિહાસ રચાઈ ગયો અક્ષય માકડિયા DBMS ની બૂક લઇ ને વાચવા બેઠો. પણ કહેવાય છે કે વિધાતાના લખ્યા લેખ કોઈ બદલાવી શકતું નથી એમ ૧૫ મિનીટ સુધી આવું કંઈક ચાલ્યું પછી પાછી P.C.  ની switch ON થઇ અને ઈતિહાસ બાજુ માં રહી ગયો. થોડી વાર FB ઓપેન કર્યું પણ એવામાં જ પાછો ઝટકો લાગ્યો અને થોડી વાર માટે બધું બંધ થઇ ગયું. એક તો સુતો સુતો ગીત સંભાળતો હતો અને એવાય આવી ગરમી માં Light  જાય એટલે સ્વાભાવિક છે કે કન્ટ્રોલ loose  થઇ જાય પણ ના...... :)
બપોરે જમવામાં કંઈક સારું હતું પણ ઠીક એટલી મજા ન આવી. આવી ને થોડા રૂમ partner  ગાંધીનગર જવાના હતા અને અમને ખુબ request  કરી પણ અમે ના ગયા. અમે tends to  myself  પીયુષ and  અભી.
તેને એમ કહ્યું કે ચાલો ગાંધીનગર ત્યારે મારાથી એમ બોલાય ગયું કે અમારે મેહસાણા જવું છે. કોઈ એ વિચાર્યું પણ નહોતું કે ત્યાં જવું છે. પણ બસ પછી તો યાર ઈજ્જતનો સવાલ હતો. તે ગાંધીનગર ગયા પછી હું, Sohan Gajera , Piyush Paghdal , Shyam bambharoliya અને Abhishek  Usadadiya  અમે લોકો મેહસાણા ગયા. આજે પાછો મારા પણ Control રાખી ને હું ખુશ છું.બસ ત્યાં કઈ કામ તો હતું નહિ. V  Mart  માં રખડ્યા અને પછી નાસ્તો કરીને આવતા રહ્યા .આવી ને shoes કાઢ્યા પણ socks  કાઢવાનો પણ સમય ના રહ્યો અને એમ નેમ સુઈ ગયો. નહીતર મારી chair n My P.C. મારા માટે રાહ જોતા હોય પણ આજે મેં તેઓ ને નારાજ કર્યા અને સુઈ ગયો. ઉઠીને થોડી વાર માટે તો નહિ પરંતુ રાત ના ૨:૩૦ વાગ્યા સુધી me n my P.C. with FB (facebook). અને આજે રજાનો અનુભવ થયો બસ હવે સુઈ જાય may  be  કાલથી એટલા રાત-ઉજાગરા નહિ થઇ કેમકે કોલેજ ચાલુ થઇ જાય છે એટલે :) ..... બસ સરસ દિવસ thnxx god ..इतनी शक्ति हमें देना दाता...मन का विश्वास कमज़ोर हो ना...........

"gn.jsk."

,Piyush Paghdal , Shyam bambharoliya .Sohan Gajera

0 comments:

Post a Comment

 
;