આજનો દિવસ તો સારો જ ગયો પણ અત્યારે લખું છું (રાતે) ત્યારે એકદમ NERVOUS છું. સવારે કોલેજે મારો ચેસનો match 7th સેમ. વાળા સામે હતો અને એ જીત્યો.હવે કાલે બીજો match હશે. આજે છેલ્લો slot bunk !! આવીને બધું જ ઠીક હતું. પણ ખબર નહિ રાતે શું થયું. જમવા ગયો પણ કઈ જમ્યુ નહિ બસ દૂધ જ પીધું. અને શોપિંગએ ગયા ત્યાં પણ. ખબર નહિ આજે મને મારી જાત પર જ એટલો ગુસ્સો આવતો હતો. બસ મગજ ને શાંત કરવા mobile માં એક જ ગીત ચાલુ હતું. "ઇતની શક્તિ હમે દેના દાતા" અને અત્યારે પણ એ જ ચાલુ છે. અને આવી condition માં મેં મમ્મીને ફોન કર્યો. બિચારી એ ખાલી એમ પૂછ્યું કે નાસ્તામાં શું-શું મોકલાવું અને મેં કીધું જે ઠીક લાગે એ. તો પણ એને કીધું કે કે ને શું મોકલાવું અને મારા થી થોડી HIGH PITCH માં બોલાય ગયું" કીધું તો ખરા જે મોકલવું એ મોકલજે".અને એ કઈ બોલી નહિ ..SORRY મેં એને તો કીધું નથી પણ જાહેર માં કહું છું . રાતે વરસાદ આવવાથી light ગઈ અને as usual rector પર ગાળોનો વરસાદ શરુ થઇ ગયો. એક બાજુ જીવડા પણ એટલા હેરાન કરે અને એક બાજુ light વગર મજા પણ નહોતી આવતી. બસ બન્યું તો ઘણું છે દિવસમાં પણ I don't want to show up ..... may be હવે સારી નીંદર આવશે ત્યારે સુઈ જઈશ. "g.n j.s.k" જય શ્રી કૃષ્ણ...
(Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona)….2
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Mann ka vishwas kamzor hona)….2
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Har taraf julm hai bebasi hai,
Sehma sehma sa har aadmi hai….
Paap ka bojh badta hi jaaye,
Jaane kaise ye dharti thami hai….
Bojh mamta se tu ye utha le,
Meri rachna ka hi ant hona….
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Sehma sehma sa har aadmi hai….
Paap ka bojh badta hi jaaye,
Jaane kaise ye dharti thami hai….
Bojh mamta se tu ye utha le,
Meri rachna ka hi ant hona….
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Hum andhere mein hain roshni de,
Kho na de khud ko hi dushmani se….
Hum sadaa paayein apne kiye ki,
Mout bhi ho to seh lein khusi se….
Kal jo gujra hai phir se na gujre,
Aane wala wo kal aisa ho na….
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Kho na de khud ko hi dushmani se….
Hum sadaa paayein apne kiye ki,
Mout bhi ho to seh lein khusi se….
Kal jo gujra hai phir se na gujre,
Aane wala wo kal aisa ho na….
Hum chale nek raste pe humse,
Bhool kar bhi koi bhool hona…..
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
Itni shakti humein dena dataa,
Mann ka vishwas kamzor hona…
1 comments:
"Maa" is "Maa" dear, She knows u even u r not saying anything to her.
I hope she will forgive u.
Post a Comment