આજ ના દિવસનું તો ઠીક પણ કાલનો દિવસ પણ સારો જ ગયો હતો.સ્પોર્ટ્સ વિક માં T.T. માં પહેલો મેચ જીત્યો પણ બીજા મેચ વખતે હું લેબ માં હતો એટલે Disqualify થયો ,ચેસ માં 5th MCA વાળાને હરાવ્યો અને vollyball માં opponent ટીમ absent હતી એટલે બાય મળી. બીજું તો કઈ નહિ બસ DAYS ARE PASSING SMOOTHLY. આજે ચેસમાં 5th સેમ. Civil ને હરાવ્યો પણ 4th Round માં હારી ગયો. હારવાના ગમ કરતા મને આટલે સુધી પહોચવાની વધારે ખુશી છે. કે આટલે સુધી તો પહોંચ્યો જ્યાં અમારા 3rd સેમ. નું કોઈ નથી. બસ આજની સવાર પણ કઈક ગુડ મોર્નિંગ હતી. અને દિવસ પણ ગૂડ ડે. તો રાતનો શું વાંક ?? શુભ રાત્રી મિત્રો....જય શ્રી કૃષ્ણ...
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment