Saturday, July 23, 2011

SLeep....Sleep

આજનો દિવસ (રાતનું નક્કી નહિ ) આખો સુવામાં જ ગયો.કાલે રાતે ૫:૦૦ વાગ્યે સુતો. સવારમાં ૭:૫૫ એ અલાર્મ વાગ્યો ઊઠવાનું મન તો નહોતું થતું તો પણ ઉઠ્યો .પછી ચા લેવા ગયો .LUCK સારા હતા કે નાસ્તો પણ મળ્યો. આમ તો નાસ્તો રોજ મળે જ છે પણ ૮:૦૦ વાગ્યા પછી નહિ અને બીજા દિવસોમાં તો ચા પણ માંડ-માંડ મળે.આવીને નાસ્તો કર્યો પણ નીંદર આવતી હતી એટલે નાસ્તો કરીને પાછો સુઈ ગયો. બપોરે ૧૨:૦૦ વાગ્યે ઉઠ્યો, ઉઠીને જમવા ગયો આવીને થોડી વાર માટે FB open  કર્યું. અને આજે એક મસ્ત વાત એ બની કે ૩rd Sem. માં પહેલી વાર કોઈ પણ બૂક હાથમાં લીધી. પણ નસીબ એટલા નબળા કે વાચતા-વાચતા નીંદર આવી ગઈ.બસ ઉઠીને પાછો FB પર. સાંજે જમવામાં પણ કઈ ઠેકાણું ના હતું. એટલે શોપિંગ એ જઇને નાસ્તો કર્યો અને દૂધ લઇ આવ્યો. અને રાતે એ બન્યું .જે આજના દિવસની પ્રથમ લાઇન લખતા લખાય ગયું છે.
બસ MAY BE બકવાસ ni8

0 comments:

Post a Comment

 
;