Thursday, July 7, 2011

આખો દિવસ મજા મજા .....પણ

સવારમાં આજે પાણી આવતું ના હોવાથી ૧૦૦ની વિંગ માં નહાવા માટે જવું પડ્યું. આજે કોલેજ માં છેલ્લા બે પીરીયડ bunk  !!!  કારણકે કંઈક નવો જ વિષય શરુ થયો છે O.E . આમાં કંઈક personality  developement  અને એવું કંઈક ભણાવતા હશે. કોઈને ખબર નથી કેમકે હજી કોઈ એ lecture  attend  જ કર્યો નથી. હોસ્ટેલે આવીને as  usual  p . c . ચાલુ કર્યું.  સાંજે અચાનક light  ગઈ અને વરસાદ ચાલુ થયો. મેં H.C. ના રૂમ માં laptop  માં ૩ Mistakes of My Life વાચવાનું શરુ કર્યું . રાતે  ઉત્સવ ના રૂમ પર જઇને અમારી website www.websitemonarch.com  વિષે થોડી ચર્ચા કરી.અત્યારે આવીને આ લખવા બેઠો છું. વરસાદ ના કારણે જીવડાઓ નો ઉપદ્રવ ખુબ જ વધી ગયો છે. અત્યારે ખબર નહિ પણ હું ખુબ જ moodless (nervous ) છું કારણ તો મનેય નથી ખબર પણ.....બસ હવે કઈ નથી લખવું મને મારી પથારી બોલાવે એટલી વાર.....જય શ્રી કૃષ્ણ.......

0 comments:

Post a Comment

 
;