કાલે રાતે વહેલો સુઈ ગયો હોવા છતાં આજે આંખો ખૂલવાનું નામ નોતી લેતી. માંડ-માંડ કરી ને ઉઠ્યો. ખુબ જ આળસ થતી હતી છતાં પણ કોલેજે તો જવાનું જ હતું એટલે ઉઠી ને કોલેજે ગયા.આજે કોલેજે મજા આવી પણ છેલ્લા બંને lecture DE ના એક જ સરે લીધા અધૂરામાં પૂરું છેલ્લા lecture માં રોન કાઢી કે આજે સાતમો lecture પણ મારે લેવો છે તમે બધા તમારું કામ કરો. બધા ના પાડતા હતા પણ ના માન્યાં. બધા એ books ખોલી તો થોડી વાર પછી કે જાઓ.મજા આવી ગઈ. આવીને WWE ની youtube પર clips જોઈ. આજે એવી કંઈક ઘટના બની જે મારા આજ ના દિવસ ના TITLE નું સ્થાન લઇ ગઈ.આજે પણ જમવામાં પણ મજા આવી ગઈ. આજે ઈડલી હતી.આજે રાતે થોડો વરસાદ આવ્યો એટલે light ગઈ અને થોડી વાર માં પાછી પણ આવી ગઈ નહીતર અહિયાં ના rector ની સ્થિતિ દયનીય બની જાય . રાતે હાર્દિક ના રૂમે જઇને બેઠો. પછી આવી ને આ લખવા બેઠો. હવે બસ પથારી બોલાવે એટલી વાર. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ....શુભ રાત્રી ....
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment