રાતના ૪:૩૦ સુધી ના ઉજાગરા ને કારણે સવારે માંડ-માંડ ઉઠી શક્યો. કાલે રાતે મેં ધર્મેશે અને રીદ્ધીશે conference માં સવા કલાક જેટલી વાત કરી.કોલેજ માં છેલ્લા બે lecture માં બહુ જબરદસ્ત નીંદર આવતી હતી . બીજું તો કઈ ખાસ નથી કે જેને હું અહી સ્થાન આપી શકું.કોલેજે થી આવી ને as usual નાસ્તો કર્યો.આજે સાંજે ખબર નહિ મેસ વાળાને અમારા પર શું દયા આવી ગઈ? આટલા સમયમાં પહેલી વાર જમવામાં મેગી આપી. અને એ તો સ્વાભાવિક છે કે પહેલી વાર આપી અને એ પણ છોકરા ઓને એટલે ઘટવાની તો હતી જ .થોડી વાર રાહ જોવી પડી જમવામાં પણ બસ મજા આવી એટલે સંતોષ.બસ હવે તો સુઈ એટલે વાર....કાલ ની વાત કાલ..
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment