Friday, July 8, 2011

शायद थोड़ी ख़ुशी हुई !!!! :) :(

આજ ના દિવસનું TITLE  હિન્દી માં રાખ્યું કારણકે જે સચ્ચાય/ feelings  હિન્દી થી દેખાઈ આવે છે એ લગભગ ગુજરાતીમાં ન દેખાત.કાલ રાતે મજા આવી ગઈ કેમકે કાલે રાતે ૪:૧૫ એ સુતો. મારા બ્લોગ માટે નવી નવી અલગ અલગ themes / templates  નેટ પર થી download કર્યા અને સાથે chat પણ. આજે class નીંદર આવતી હતી કારણ આટલા દિવસો નો રાત ઉજાગરો.બધા એ આજે પણ છેલ્લા બે lectures Bunk  કરવાનું વિચાર્યું પણ sir  આવી ગયા એટલે થોડા લોકો બેસી ગયા અને થોડા બહાર. છેલ્લો lecture  O  એ નો હતો .આખો lecture  નીંદર જ કરી..આવી ને P.C. ચાલુ કર્યું. Gtalk  automatic  ચાલુ થઇ ગયું અને INBOX  જોઈ ને ખુબ જ મજા આવી ગઈ . :) આજે રાતે ભગવાનનું નામ લઇને સુવાની મજા આવી ગઈ :) ..પણ વરસાદના લીધે નાના-નાના જીવડાઓ ખુબ જ હેરાન કરે છે. રાતે કેટલી વાર પછી તો માંડ-માંડ નીંદર આવી.અને એ પણ મસ્ત..............જય શ્રી કૃષ્ણ ઉર્ફે JSK  :) :)

0 comments:

Post a Comment

 
;