Saturday, July 9, 2011
આખરે હિંમત કરી નાખી....સાથે ભૂલ પણ.. :(
શનિવાર એટલે કોલેજે તો રજા હતી. સવારે ૯:૦૦ વાગ્યામાં ઉઠ્યો એટલે પ્રથમ વાર અહીની "ચા" miss થઇ. પણ સવારમાં ચા વગર ના મજા આવે એવું કંઈક મારા મનનું માનવું છે. એટલે હું અને પ્રકાશ સવારમાં ચા પીવા shoping પર ગયા. આવીને શ્યામ ની Birthday party માટે મહેસાણા જવાનું હતું. બધા નાહીને તૈયાર થઇ ગયા હતા પણ હું INTERNET સાથે વ્યસ્ત હતો. પછી જલ્દી-જલ્દી નાહીને અમે મહેસાણા ગયા. ઝરમર-ઝરમર વરસાદ વચ્ચે ત્યાં ગયા. અડધા MURDER -૨ જોવા ગયા.હું,શ્યામ અને પીયુષ એની ફી ભરવા ગયા.પછી V-mart માં ગયા. વરસાદ તો ચાલુ જ હતો . થોડી વાર પછી તુલસી માં જમવા ગયા.મજા આવી ગઈ.૧૩ FRIENDS હતા.આવતી વખતે પણ ચાલુ વરસાદે જ આવ્યા.આવીને થોડી વાર Pc પર બેઠો અને થાકી ગયો હોવાથી સુઈ ગયો. સાંજે જમવાના સમયે ઉઠી ને ભગવાનને મનાવી ને જમવા ગયો પણ.......બસ દૂધ પી ને આવતો રહ્યો. પછી એક એવી ઘટના બની જે ના બનવી જોઈ અને એના માટે મારા સિવાય કોઈ બીજું જિમ્મેદાર નથી. SORRY TO MYSELF . પણ હું મારા મન ની ઈચ્છા ને પૂરી કરવા માંગતો હતો. બસ જે થઇ ગયું એ ગયું . પછી ઉત્સવ ના રૂમ પર બેઠો. અને આવી મારા પ્રથમ વર્ષના BIGGEST ACHIEVEMENT નો ફોટો facebook પર upload કર્યો .જયારે મને આ success મળી ત્યારે જ ઈચ્છા હતી કે મીડિયા throgh inform કરું પણ બીજી side effects જોતા માંડી વાળ્યું. નહીતર ઘણો-ખરો HIGHLIGHT થઇ જાત. બસ હવે આવો મોકો મળે એની રાહ જોઉં છું. બસ આજે પણ ભગવાન જ .ભગવાન નું નામ લઇ ને સુઈ જાઉં છું. જય શ્રી કૃષ્ણ JSK ..JSK :) :)
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment