આજનો દિવસ કંઈક ખાસ રહ્યો મારા માટે. સવારમાં તપનના relatives અહી આવવાના હોવાથી બધા વહેલા ઉઠી ગયા.થોડી વાર પછી તેઓ આવી ને ગયા. અને હું અને તપન Shoping પર ગયા. ત્યાંથી નાસ્તો લઇ ને રૂમ પર આવ્યા અને બધા એ નાસ્તો કર્યો . આજે તપનનો જન્મ-દિવસ છે. બપોરે જમવાનું કંઈક સારું હતું. Special Item માં મોહનથાળ હતો. બપોરે જમીને JNV Rajkot ના બ્લોગ ની theme change કરી.મજા આવી ગઈ navi theme ને successfully add કરીને. અને મારા આ બ્લોગ ની પણ themes ગોતી. ખબર નહિ ક્યારેક ક્યારેક એટલો ગુસ્સો આવે મને મારી જાત પર કે શું જરૂર છે મારે ..?? ક્યાં હતો એક દિવસ નો અક્ષય અને આજનો ??. છતાં પણ બસ મારું મન ખુશ છે એટલે હું પણ ખુશ છું. પણ જયારે હદ આવશે ત્યારે જોયું જશે જે થશે એ .
આજે નવોદયના બ્લોગ પર ફોટોગ્રાફ્સ પણ મુક્યા. ઘણા લોકો એ મને કહ્યું કે nice job . બસ આટલું સંભાળીને પણ ♥ ખુશ થઇ જાય. જયારે હું કોલેજ મેં કોલેજ ના પ્રથમ વર્ષ માં અહી admission લીધું ત્યારે એ જાણીને ખુશી થઇ ક અહી હોસ્ટેલ માં wi - fi facility છે. સૌ પ્રથમ as usual ગૂગલ ખોલી.જાણવાની ઈચ્છા હતી કે AKSHAY MAKADIYA મળે છે કે નહિ. ગૂગલ ખોલી અને search કર્યું "AKSHAY MAKADIYA " પણ અફસોસ... ગૂગલ બાબા મને ઓળખતા ના હતા. હું ક્યાય એમના contact માં હતો જ નહિ. પણ ♥ તો baccha hai jee... થોડી વાર માટે નારાજ થઇ ગયું. પણ ♥ ને સમજાવી દીધું કે હજી internet નો એટલો use જ નથી કર્યો તો કેમ બાબા મને ઓળખે ? મને મારી school પર search કરવાની ઈચ્છા થઇ. ફરી થી page refresh કર્યું અને search કર્યું " Jawahar Navodaya Vidyalaya Rajkot " result જોઈ ને એવું દુ:ખ થયું જાણે હું exam માં fail થયો હોઉં . દુર દુર સુધી ક્યાય Jawahar Navodaya Vidyalaya Rajkot દેખાતી ના હતી .આથી મન માં નિર્ધાર કર્યો કે મને અને મારી school ને ગૂગલ ના પરિચય માં લાવું. અને વર્ષના અંતે મને સફળતા પણ મળી. અત્યારે ગૂગલના પ્રથમ page પર જ મારી સાઈટ આવે છે અને even ગૂગલ image search માં પણ Akshay Makadiya type કરશો તો હું જ આવીશ .અને મારું આગલું સ્વપ્ન એ છે કે કોઈ ખાલી Akshay search કરે તો પણ હું જ આવું. બસ ઘણી વાત થઇ ગઈ બ્લોગ ની. આજે મેં મારા facebook ની wall પર EGO realated ફોટો upload કર્યો. ખબર નહિ લોકો ને આના થી વધારે શું જોઈતું હશે ? :( અને હા આજે એક મસ્ત કામ કર્યું. આજે મેં ૧૭૦ Push ups કરી. જીમ માં જવાની તો ઈચ્છા છે પરંતુ આળસ અને સમય બંને નડે છે. (૫૦-૩૫-૫૦-૩૫) .really ♥ પણ ખુશ હું પણ ખુશ.Almighty Is Great. :) :) JSK ;) ;) good ni8..
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment