Monday, July 18, 2011
As Usual General Day
આજના title માં લખ્યું છે એમ દિવસ બસ સામાન્ય જ રહ્યો છે. કઈ ખાસ ઘટના નથી બની. આજે કોલેજેથી છૂટીને નિરાતે નાસ્તો કરીને આવ્યા.કારણ કે ખબર હતી કે સાંજે કઈ ઠેકાણું નહિ હોય. એક સમયે તો એવું લાગે કે facebook જ છોડી દેવું જોય. બધીય *XyZ* નું reason facebook જ લાગે છે. આજે પણ facebook ના કારણે થોડી વાર માટે Upset થયો. આજે મેસમાંથી દૂધ લઇ ને કોફી બનાવી. જય શ્રી કૃષ્ણ...કાલ ની વાત કાલ .........
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment