આજે સવારમાં ઉઠીને ચા પીને પાછો સુઈ ગયો. કારણકે light આવ-જા આવ-જા કરતી હતી. આજનો દિવસ લગભગ H.C. ના રૂમમાં જ હતો .એટલે કે Most Of Time .બસ બીજું તો કઈ નહિ .લખવું તો ઘણું છે પણ યાદ નથી આવતું . છેલ્લા બે-ત્રણ દિવસો કરતા આજનો દિવસ કાઇક સારો ગયો અને એનું કારણ તો મનેય નથી ખબર. પણ એટલો જ બોરિંગ ગયો કઈ કામ ધંધો નહિ Facebook પણ ઠીક હવે .....પણ આજે બપોરે Chat કરવાની મજા આવી ગઈ. Love Story સાંભળીને રાજકોટની.... :) બસ બપોરે પણ થોડી વાર માટે સુતો.. હમણાં તો દિવસો કેમ પસાર થઈ જાય છે એ ખબર જ નથી કઈ પણ કામ થતું નથી પેલા કઈક તો કરતો Internet પર આખો દિવસ બેસીને. હવે તો એ જમાનો પણ ગયો....સાવ બોગસ દિવસો જાય છે આ વાત થી મને H.C. એ પેલા પણ વાકેફ કર્યો હતો. પણ ત્યારે મેં એને Lightly લીધી હતું પણ આજે Realize થઇ છે કે I am diverted on my Path..Any way I am trying to do so that i can recover My Past n do d best....Only I, ME and MYSELF is responsible 4 dis .બસ ઘણું બોલાય ગયું ..હવે ભગવાન નું નામ લઇ ને સુઈ જાય. જય શ્રી કૃષ્ણ ....JSK
Highlight-
-રવિવાર ના લીધે બપોરે જમવામાં કૈક ઠેકાણું હતું.
-જયા પાર્વતી નાં વ્રત પર discussion :) :) :D :D
-Bad wishes for admission
-and Some what happy due to Victory..
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment