Thursday, July 14, 2011

mission નું પ્રથમ પગથીયું સર કર્યું.

આજે કોલેજે પહેલા જ પીરીયડમાં D.E. ના સરે ક્લાસમાંથી બહાર કાઢ્યા કેમકે કાલે છેલ્લો Slot Bunk!! કર્યો હતો એટલે ક્લાસમાં ૧૨-૧૩ બેઠા હતા એટલે અમારી વાટ લાગી ગઈ. આજે છેલ્લા lecture  માં કોઈ આવ્યું નહિ એટલે free lecture જેવું હતું. free lecture માં  સુતા સુતા ખોટા સપના જોવાની મજા આવી  ગઈ.  કોલેજ પૂરી થયા પછી હાર્દિકના friends જોડે બહાર ગયા. અને નિરાતે આવ્યા. સવારમાં મેં મારા Mission નું પ્રથમ પગથીયું સર કર્યું . અને આ Mission ની ખબર મને અને મારા એક friend ને જ ખબર છે. અને હવે તો સારી એવી આશા પણ જાગી છે કે હું સફળ થઈશ. પણ સફળ થઇ ને શું કરવું એની કઈ ખબર નથી પડતી...Smileyચાલો ને  એ તો જોયું જશે પેલા સફળ તો થાઉં.
રાતે પીયુષે facebook  પર ફોટા upload  કર્યા. બીજા ની comments જોઈને comments  કરવાનું મન થતું હતું પણ ...........
હવે બ્લોગ EDIT  કરવાનો છે. કોઈ કહે કે ના કહે શુભ રાત્રી ...જય શ્રી કૃષ્ણ ...JSK...

0 comments:

Post a Comment

 
;