mumbai terror attack |
આજ નો દિવસ મુંબઈ માટે ફરી એક વાર ગોઝારો બન્યો. આજે દેશની આર્થિક રાજધાની મુંબઈ પર સંધ્યા સમયે ૩ ધડાકા થયા અને આ ઘટનામાં અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા. મહારાષ્ટ્ર સરકારે ઘોષના કરી કે ઘાયલો ને મફતમાં સેવા આપશે. પરંતુ તેઓ નું શું જેને આ ઘટનામાં પોતાના સ્નેહી-સ્વજનો ખોયા. આ ઘટના માટે ભારતનું સંવિધાન અને સરકાર જવાબદાર કહેવાય. આજે સવારમાં ઉઠીને કોલેજ જવાનું મન જ નહોતું થતું.છતાં પણ ગયો બસ પહેલા બે lecture ભરીને આવતો રહ્યો. ખબર નહિ આવું પેલી વાર થયું કે કોલેજ જવામાં કંટાળો આવ્યો હોય. રાતે DDNEWS પર લાઇવ TELECAST જોયું . (લાઇવ telecast માટે ની link www.webcat.gov.in ).
0 comments:
Post a Comment