આજે સફળતાનું બીજું પગથીયું સર કરતા ૩ success હાથમાં લાગી. મજા આવી ગઈ. પણ આજે કોલેજે થી છૂટ્યા ત્યારે હાથ થોડો વધારે દુખતો હોવાથી બેગ પણ બીજાને ઉપાડવા આપ્યું. આજે fb પર મજા આવી આવી જોકે મેં મારું account નહિ પણ બીજા friend નું ખોલ્યું હતું. જેમાં 52 request pending હતી અને ખોલ્યા પછીના ૧૦ minute માં ૬-૭ આવી. અને આજે મેં મારી જાત પર કન્ટ્રોલ કર્યો. અને એ વાત થી હું ખુશ પણ છે. રાતે હું,તપન,ઉર્વીશ અને પીયુષ main gate પર નાસ્તો કરવા ગયા ત્યારે પણ......રાતે પણ થોડું uncomfortable feel થતું હતું ...જબરદસ્ત Bodypain .. આજે ધર્મેશનો call આવ્યો હતો કે કાલે આપના get together માં તું અને પીયુષ પણ આવો. પણ મેં ના પાડી કેમકે એનું venue JNV Rajkot itself એટલે અહિયાંથી special ત્યાં ધક્કો પણ ના ખવાય..આજે તો બીજું કઈ ની બસ હવે સુઈ એટલી વાર સર્વે વાચકોને અક્ષય માકડિયાના જય શ્રી કૃષ્ણ...........JSK
(15-july-2011)
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment