Thursday, July 21, 2011

Thanxxx god ............Learn how to play with via ....in facebook

કાલ રાતના ઉજાગરાને લીધે આજે સવારે ૯:૦૦ વાગ્યે ઉઠ્યો ઉઠીને નહાવા ગયો ત્યાં કોલેજ નો ટાઇમ થઇ ગયો એટલે આજે જમ્યા વગર જ કોલેજ ગયો. પહેલા બે lecture  ભર્યા પછી હોસ્ટેલે આવતો રાહ્યો કેમકે આજ થી SPORTS  Week  ચાલુ થાઇ છે . આવી ને સુઈ ગયો. રાતે પણ જમવાની કઈ ઈચ્છા ના થતા shoping  પર થી દૂધ લઇ આવ્યા. અને થોડું પીધું અને થોડાનો ચા કરીને પીધો.બસ હવે ભગવાનનું નામ લઇ ને સુવાની તૈયારી કરું છું.
Thanxx God!!! 
THANXX GOD FOR MAKING THIS DAY A GOOD DAY ...........Gud Ni8 to one and all Jay shri Krishna....actually અત્યારે રાત ના 4:0૦ થયા છે અને હું સુવાની તૈયારી કરું છું. અત્યારે ORKUT use  કરીને મજા આવી ગઈ કારણકે એમાંથી ઘણું Knowledge  મળ્યું. Facebook  Status  ને via  કોઈ પણ નામથી update  કેમ કરવા એ અત્યારે શીખ્યો.ઘણી મજા આવી ગઈ. જાગવાનું કારણ કંઈક અલગ હતું ને થઇ ગયું કંઈક અલગ..... thanxxx કે હું એટલું જાગ્યો અને મને કંઈક જાણવા મળ્યું..આભાર ..................

0 comments:

Post a Comment

 
;