Saturday, July 23, 2011 0 comments

SLeep....Sleep

આજનો દિવસ (રાતનું નક્કી નહિ ) આખો સુવામાં જ ગયો.કાલે રાતે ૫:૦૦ વાગ્યે સુતો. સવારમાં ૭:૫૫ એ અલાર્મ વાગ્યો ઊઠવાનું મન તો નહોતું થતું તો પણ ઉઠ્યો .પછી ચા લેવા ગયો .LUCK સારા હતા કે નાસ્તો પણ મળ્યો. આમ તો નાસ્તો રોજ મળે જ છે પણ ૮:૦૦ વાગ્યા પછી નહિ અને બીજા દિવસોમાં તો ચા પણ માંડ-માંડ મળે.આવીને નાસ્તો કર્યો પણ નીંદર આવતી હતી એટલે નાસ્તો કરીને પાછો સુઈ ગયો. બપોરે ૧૨:૦૦ વાગ્યે ઉઠ્યો, ઉઠીને જમવા ગયો આવીને થોડી વાર માટે FB open  કર્યું. અને આજે એક મસ્ત વાત એ બની કે ૩rd Sem. માં પહેલી વાર કોઈ પણ બૂક હાથમાં લીધી. પણ નસીબ એટલા નબળા કે વાચતા-વાચતા નીંદર આવી ગઈ.બસ ઉઠીને પાછો FB પર. સાંજે જમવામાં પણ કઈ ઠેકાણું ના હતું. એટલે શોપિંગ એ જઇને નાસ્તો કર્યો અને દૂધ લઇ આવ્યો. અને રાતે એ બન્યું .જે આજના દિવસની પ્રથમ લાઇન લખતા લખાય ગયું છે.
બસ MAY BE બકવાસ ni8
Friday, July 22, 2011 2 comments

sorry n sympathy

આજે સ્પોર્ટ્સ વિક હોવાથી અમારા Class નો Mass Bunk હતો . કોલેજે થી આવીને થોડીવાર માટે FB (facebook) ખોલ્યું અને પછી કામ આવી જતા બંધ કરી દીધું. પછી નિરાતે સુઈ ગયો .ઉઠીને પણ એટલી કઈ ખાસ મજા ના આવી આજે ત્રણ દિવસ પછી સાંજે જમવામાં કંઈક મજા આવી. સાંજે કોઈ ના આવતા એકલો શોપિંગ પર દૂધ લેવા ગયો. આમેય એકલા અને આમેય એકલા શું ફેર પડે?? એક સમયે એવું લાગતું લાગતું હતું કે રાત booooring  જશે પણ atlast  કોઈ ને રોવડાવ્યાનું દુ:ખ અને  atleast જાણ કર્યા સાથે રાત સારી જ ગઈ ..શુભ રાત્રી ..જય શ્રી કૃષ્ણ........
Thursday, July 21, 2011 0 comments

Thanxxx god ............Learn how to play with via ....in facebook

કાલ રાતના ઉજાગરાને લીધે આજે સવારે ૯:૦૦ વાગ્યે ઉઠ્યો ઉઠીને નહાવા ગયો ત્યાં કોલેજ નો ટાઇમ થઇ ગયો એટલે આજે જમ્યા વગર જ કોલેજ ગયો. પહેલા બે lecture  ભર્યા પછી હોસ્ટેલે આવતો રાહ્યો કેમકે આજ થી SPORTS  Week  ચાલુ થાઇ છે . આવી ને સુઈ ગયો. રાતે પણ જમવાની કઈ ઈચ્છા ના થતા shoping  પર થી દૂધ લઇ આવ્યા. અને થોડું પીધું અને થોડાનો ચા કરીને પીધો.બસ હવે ભગવાનનું નામ લઇ ને સુવાની તૈયારી કરું છું.
Thanxx God!!! 
THANXX GOD FOR MAKING THIS DAY A GOOD DAY ...........Gud Ni8 to one and all Jay shri Krishna....actually અત્યારે રાત ના 4:0૦ થયા છે અને હું સુવાની તૈયારી કરું છું. અત્યારે ORKUT use  કરીને મજા આવી ગઈ કારણકે એમાંથી ઘણું Knowledge  મળ્યું. Facebook  Status  ને via  કોઈ પણ નામથી update  કેમ કરવા એ અત્યારે શીખ્યો.ઘણી મજા આવી ગઈ. જાગવાનું કારણ કંઈક અલગ હતું ને થઇ ગયું કંઈક અલગ..... thanxxx કે હું એટલું જાગ્યો અને મને કંઈક જાણવા મળ્યું..આભાર ..................
Tuesday, July 19, 2011 0 comments

.........................................................

બસ કઈ એટલે કઈ નવિનમાં નથી. આજે નવોદય માંથી ફોન આવ્યો હતો. અને સાંજે જમવા માંપાછી મેગી આપી હતી.કઈ ઠેકાણું નથી રહેતું શું હોયએ.બસ આજે નીંદર આવે છે એટલે અત્યારમાં સુઈ જવાની કોશિશ કરું છું. નીંદર આવી જાય તો સારું......જય શ્રી કૃષ્ણ .....
Monday, July 18, 2011 0 comments

As Usual General Day

આજના title માં લખ્યું છે એમ દિવસ બસ સામાન્ય જ રહ્યો છે. કઈ ખાસ ઘટના નથી બની. આજે કોલેજેથી છૂટીને નિરાતે નાસ્તો કરીને આવ્યા.કારણ કે ખબર હતી કે સાંજે કઈ ઠેકાણું નહિ હોય.  એક સમયે તો એવું લાગે કે facebook  જ છોડી દેવું જોય. બધીય *XyZ* નું reason  facebook  જ લાગે છે. આજે પણ facebook ના કારણે થોડી વાર માટે Upset  થયો. આજે મેસમાંથી દૂધ લઇ ને કોફી બનાવી. જય શ્રી કૃષ્ણ...કાલ ની વાત કાલ .........
Sunday, July 17, 2011 0 comments

કાઇક તો દિવસ સારો ગયો ......

આજે સવારમાં ઉઠીને ચા પીને પાછો સુઈ ગયો. કારણકે light આવ-જા આવ-જા કરતી હતી. આજનો દિવસ લગભગ   H.C. ના રૂમમાં જ હતો .એટલે  કે  Most Of Time .બસ બીજું તો કઈ નહિ .લખવું તો ઘણું છે પણ યાદ નથી આવતું . છેલ્લા બે-ત્રણ દિવસો કરતા  આજનો દિવસ  કાઇક સારો ગયો અને એનું કારણ તો મનેય નથી ખબર. પણ એટલો જ બોરિંગ ગયો કઈ કામ ધંધો નહિ Facebook પણ ઠીક હવે .....પણ આજે બપોરે Chat કરવાની મજા આવી ગઈ. Love Story  સાંભળીને રાજકોટની....  :) બસ બપોરે પણ થોડી વાર માટે સુતો.. હમણાં તો દિવસો કેમ પસાર થઈ જાય  છે એ ખબર જ નથી કઈ પણ કામ થતું નથી પેલા કઈક તો કરતો Internet પર આખો દિવસ બેસીને. હવે તો એ જમાનો પણ ગયો....સાવ બોગસ દિવસો જાય છે આ વાત થી મને H.C. એ પેલા પણ વાકેફ કર્યો હતો. પણ ત્યારે મેં એને Lightly લીધી હતું પણ આજે Realize  થઇ છે કે I am diverted on my Path..Any way I am trying to do so that i can recover My Past n do d best....Only I, ME and MYSELF is responsible 4 dis .બસ ઘણું બોલાય ગયું ..હવે ભગવાન નું નામ લઇ ને સુઈ જાય. જય શ્રી કૃષ્ણ ....JSK

Highlight-


-રવિવાર ના લીધે બપોરે જમવામાં કૈક ઠેકાણું હતું.

-જયા પાર્વતી નાં વ્રત પર discussion  :) :) :D :D

-Bad wishes for admission

-and Some what happy due to Victory..
Saturday, July 16, 2011 0 comments

Nothing more than a BAKWAS day..............................................................

આજનો દિવસ હું મારી જાત પુરતો જ સીમિત રાખવા માગું છું.

બીજા લોકો ના જાણે એમાં જ તેઓ ની ભલાય છે.



High Light-

• get together of our school mates at JNV Rajkot but I was not dere.

• bad afternoon,

• call from JNV 8 Evening

• reduce the usage of Internet and listen the songs whole day.

• bad ni8 also.. :( :(
 
;