આજે સ્પોર્ટ્સ વિક હોવાથી અમારા Class નો Mass Bunk હતો . કોલેજે થી આવીને થોડીવાર માટે FB (facebook) ખોલ્યું અને પછી કામ આવી જતા બંધ કરી દીધું. પછી નિરાતે સુઈ ગયો .ઉઠીને પણ એટલી કઈ ખાસ મજા ના આવી આજે ત્રણ દિવસ પછી સાંજે જમવામાં કંઈક મજા આવી. સાંજે કોઈ ના આવતા એકલો શોપિંગ પર દૂધ લેવા ગયો. આમેય એકલા અને આમેય એકલા શું ફેર પડે?? એક સમયે એવું લાગતું લાગતું હતું કે રાત booooring જશે પણ atlast કોઈ ને રોવડાવ્યાનું દુ:ખ અને atleast જાણ કર્યા સાથે રાત સારી જ ગઈ ..શુભ રાત્રી ..જય શ્રી કૃષ્ણ........
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
હા ભાઇ એક વખત શોપિંગ પર સાથે ના આવ્યો એમા બ્લોગ પર લખી દેવાનુ?
અરે યાર તને તો ખબર છે ........બાકી નુ બધુ કાન મા કહીશ અહી બ્લોગ પર નહી.....OK .........:)
ha bhai.......its okey.....
Post a Comment