ઘણા દિવસો થી મનમાં વિચાર હતો કે રોજ ડાયરી લખું. અને એવું નથી કકે આની પેલા ક્યારેય લખી ના હોય.જયારે હું ૯th માં હતો ત્યારે શરૂવાત કરી હતી.પણ કહેવાય છે ક નવી નવી વસ્તુઓ નો સ્વાદ વધુ સમય ટકતો નથી બસ આવુજ કંઈક મારી ડાયરી લખવાની શરૂવાત સાથે થઇ.થોડો સમય regular લખી પછી.મન ને જ મૂરખ બનાવી દેતો કે યાર ટાઈમ નથી !!! બસ આ રીતે પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો. પણ નિષ્ફળતામાં મને ક્યાંક સફળતા દેખાય.
૧૦th માં તો already બહાનું હતું જ કકે ટાઈમ નથી.એટલે એ વર્ષ પણ કોરું ગયું. વાત આવી ૧૧th science ની મેડીકલ સાથે ની નફરત ના કરને ના છૂટકે મારે biology ના બદલે hindi રાખવું પડ્યું.અને હિન્દી રાખ્યાનો મને કોઈ રંજ પણ નથી કે નથી અફસોસ. જે થાય છે એ સારું જ થાય છે. એવું માની ૧૧thની શરૂવાત કરી. હિન્દી ના શિક્ષક તરીકે શ્રી નવનીત સોની સર હતા. મારો સાહિત્ય પ્રત્યે લગાવ વધારવા માં એમનો પણ સારો એવો લગાવ હતો.બસ ૧૧માં ફરી વાર ડાયરી લખવાની શરૂવાત કરી. પણ કહે છે ને ભગવાન કોઈ ને સીધી સફળતા નથી આપતો બસ આનો અનુભવ મને ત્યારે થયો. થોડો સમય લખી પછી તો પાછું મન ને સમજાવવાનું હતું કે યાર હમણા ૧૨ શરુ થાય જશે. જિંદગી આખી મજા કરવી હોય તો અત્યારે ધ્યાન રાખવું પડશે આવી સલાહ તો મેં કેટલાય મહાનુભાવો અને કુટુંબ ના સભ્યો પાસે થી સાંભળી હતી એ અત્યારે કામ આવી. મન ને પણ જે જોતું હતું એ મળી ગયું. વાત પૂરી ને ડાયરી લખવાની પણ વાત અહી અટકી...
ડાયરી લખવી મારા ભાગ્યમાં હશે.....૧૨th માં બસ અચાનક જ એવો શોખ જાગ્યો કે ના ડાયરી તો લખવી જોય. રોજ રોજ ની activity નો તેમાં સમાવેશ થવાથી ખબર પડશે કે આપની ગાડી કઈ બાજુ જઇ રહી છે.12th માં ડાયરી લખવાની ચાલુ કરી.મજા આવી ગઈ. સમય બગડ્યો એ વસુલ થાય ગયો. બહુ સારી રીતે ડાયરી લખી.પહેલા તો ડાયરી માં પણ secret code words વાપરતો .એનું કારણ એ છે કે જો ક્યારેય સર કે મેડમ ના હાથ માં આવી જાય તો હું તો મરતો મરું પણ મારા મિત્રો ની પણ વાટ લાગી જાય. :)

૧૨th માં છેલ્લે exam શરુ થઈ એટલે બંધ કરી. તો પણ ક્યારેક ક્યારેક લખી લેતો કેમકે ત્યારે જ લખવી મહત્વની હતી.
વાત રહી વેકેશન ની ...વેકેશન માં બીજી શું વાત હોય. બસ મોજ-મજા .કઈ એવો ડાયરી લખવાનો સમય થોડો હોય?? ;) માંડ ૧૨ વર્ષ પછી આવડું મોટું વેકેશન પડ્યું અને એમાય પાછું લખવાનું?? મને મારા મને ના પડી કે રેવાદે ભાઈ વેકેશન enjoy કર.મારે તો બસ બહાનું જ જોતું હતું .એપ્રિલ,મેં,જુન,જુલાઈ,અને અડધો ઓગસ્ટ વેકેશનની મજા કરી ને ENGINEERING માં એડમીશન મળ્યું.
ડાયરી ની બાબત માં શરૂવાત સારી રહી પછી તો તમને પણ ખબર હશે કેમકે આ વાચવા વાળા લગભગ આ સમયમાંથી પસાર થઈ ચુક્યા હશે. એટલે અહી લખવાની જરૂર નથી. ચાલો ને કહી જ દઉં બાકી ઊંધું વિચારવા વાળા ની પણ અહિયાં કમી નથી. સીધી બાત નો બકવાસ " ટાઈમ નહોતો મળતો બસ અને કંટાળો આવતો"
પહેલું વર્ષ પૂરું કરી ને બીજા માં આવ્યો ટાઈમ પણ નથી પણ બસ શોખ થયો છે એટલે શરૂવાત કરું છું. પછી ની વાત પછી. ;)
1 comments:
vah vah
Post a Comment